કોમ્પુટર ગુરુ



મોબાઈલ કેમેરાનો વેબકેમ તરીકે ઉપયોગ કરો..

મોબાઈલ કેમેરાનો વેબકેમ તરીકે ઉપયોગ કરો..

મોબાઈલનો કેમેરો, વેબકેમ તરીકે ઉપયોગ કરો 

ઈન્ટરનેટનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ઇન્ટરનેટનો શબ્દ સાંભળતાં પહેલા બે શબ્દો યાદ આવે chatting અને e-mail. એમાં પણ video અને voice chat ની મજા કંઇક અલગ છે. દેશ-વિદેશમાં રહેતા સગા-સંબધીઓ જોડે પહેલા ફોન પર વાત થતી હતી. ત્યારબાદ text chatting દ્વારા વાતો કરવાની નાણાંકીય રીતે સસ્તી પાડવા લાગી. હવે તો video અને voice chat દ્વારા કોઈ દૂર લાગતું નથી. Video chat કરવા માટે Webcam ની જરૂરીયાત રહે છે. હાલમાં પણ એવા ઘણા ઈન્ટરનેટ ઉપયોગકર્તા છે કે જેમની પાસે webcam નથી. પરંતુ આપણે એમ કહી શકીએ કે તે બધા પાસે કેમેરાવાળો મોબાઈલ ફોન જરૂરથી હશે. તો મિત્રો આજથી મોબાઈલ ફોનનો તમે webcam તરીકે ઉપયોગ કરી શકો છો. માટે Mobiola નામનું webcam સોફ્ટવેરને સૌપ્રથમ મોબાઈલમાં Install કરવામાં આવે છે. જ્યાં એનું Simple configuration કરવામાં આવે છે. ત્યારબાદ Mobiola નું Desktop version કમ્પ્યુટરમાં install કરવામાં આવે છે. ત્યારબાદ મોબાઈલના Mobiola સોફ્ટવેરને શરૂ કરતાં તે કમ્પ્યુટર સાથે Wi-Fi કે USB દ્વારા connect કરવું છે તે અંગેનું selection કરતાં Webcam શરૂ થઇ જશે. આટલું નહિ, સોફ્ટવેર દ્વારા ફોટો પણ પાડી શકાય છે. તેમજ નાના-મોટા image editing ની સગવડ પણ સોફ્ટવેર પૂરી પાડે છે. સોફ્ટવેરનું Demo Versionwww.mobiola.com પરથી ડાઉનલોડ કરી શકાય છે.

internet speed vadharo


ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો.


હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોય તો માટેની એક ઉપાય છે તો માટે નીચેની પ્રોસેસ કરો .
. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
. વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને % કરી દો ( જો શૂન્ય હશે તો કોઈ ફરક નહિ પડે)
. પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.
જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ આપો. અભાર thanks all may friends.....
શું તમે બ્લોગ પર રાઈટ ક્લિક અને વર્ડ સિલેક્ટ બંધ કરવા માગો છો?
શું તમે તમારી બ્લોગ પોસ્ટ નકલ કરનાર થી બચાવા માગો છો?


સૌ પ્રથમ બ્લોગરમાં સાઈન ઇન કરો.
Dashboard > Layout > Aad a Gadget > HTML/Javascript પર ક્લિક કરો.
પછી નીચે આપેલ જાવાસ્ક્રિપ્ટ કોપી કરી પેસ્ટ કરી દો.

આ પોસ્ટ વિષે વધુ માહિતી મેળવવા માટે તમે ૯૭૧૪૨૬૫૧૪૨ પર કોલ કરી માહિતી મેળવી શકો છો.







<script language="JavaScript">
var message="Do Not Copy This Blog Thanks.!";
///////////////////////////////////
function clickIE() {if (document.all) {alert(message);return false;}}
function clickNS(e) {if 
(document.layers||(document.getElementById&&!document.all)) {
if (e.which==2||e.which==3) {alert(message);return false;}}}
if (document.layers) 
{document.captureEvents(Event.MOUSEDOWN);document.onmousedown=clickNS;}
else{document.onmouseup=clickNS;document.oncontextmenu=clickIE;}
 
document.oncontextmenu=new Function("return false")
// --> 
</script>
<script type="text/javascript">
 
/***********************************************
* Disable select-text script- © Dynamic Drive (www.dynamicdrive.com)
* This notice MUST stay intact for legal use
* Visit http://www.dynamicdrive.com/ for full source code
* Modified here to exclude form tags properly, cross browser by jscheuer1
***********************************************/
 
//form tags to omit:
var omitformtags=["input", "textarea", "select"]
 
function disableselect(e){
for (i = 0; i < omitformtags.length; i++)
if (omitformtags[i]==(e.target.tagName.toLowerCase()))
return;
return false
}
 
function reEnable(){
return true
}
 
function noSelect(){
if (typeof document.onselectstart!="undefined"){
document.onselectstart=new Function ("return false")
if (document.getElementsByTagName){
tags=document.getElementsByTagName('*')
for (j = 0; j < tags.length; j++){
for (i = 0; i < omitformtags.length; i++)
if (tags[j].tagName.toLowerCase()==omitformtags[i]){
tags[j].onselectstart=function(){
document.onselectstart=new Function ('return true')
}
if (tags[j].onmouseup!==null){
var mUp=tags[j].onmouseup.toString()
mUp='document.onselectstart=new Function (\'return false\');\n'+mUp.substr(mUp.indexOf('{')+2,mUp.lastIndexOf('}')-mUp.indexOf('{')-3);
tags[j].onmouseup=new Function(mUp);
}
else{
tags[j].onmouseup=function(){
document.onselectstart=new Function ('return false')
}
}
}
}
}
}
else{
document.onmousedown=disableselect
document.onmouseup=reEnable
}
}
 
window.onload=noSelect;
</script>

Facebook chating

આપની જોડે ગણી વખત એવું બને છે કે onalain  થતાની સાથે ગણી વ્યક્તિઓ જોડે ઈચ્છા હોય તો પણ  વાત કરવી પડે છે, માટે મુશ્કેલી થી બચવા માટે જોવો અહી ......


Description: ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

ફેસબુક પેજ પર ઓનલાઇન થયા પછી ચેટિંગ પ્રક્રિયામાં રાઇટ પેનલમાં આખી યાદી આવી જાય છે. તેમાંથી ઓનલાઇન યુઝરની સામે ગ્રીન રંગનું બટન દેખાય છે. બાકીનાં નામની સામે લાલ કે ગુલાબી રંગનું નિશાન દેખાય છે. જો તમારે પસંદગીનાં લોકો સાથે ચેટિંગ કરવું છે તો ઓફલાઇન ચેટિંગ સૌથી સારો વિકલ્પ છે.


Description: ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

ઓફલાઇન ચેટિંગની બે રીતો છે. તેમાંથી પહેલી છે પેનલની નીચે આપેલું સેટિંગનું ઓપ્શન, તેના પર ક્લિક કરીને તમે બધા યુઝર્સ માટે ઓફલાઇન થઇ શકો છો. બીજી બાજુ જેની સાથે તમે ચેટ કરવા માગો છો તેમના માટે ઓનલાઇન રહીને ચેટિંગ કરી શકો છો.

Description: ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

બીજી રીત છે કે જે વ્યક્તિ માટે તમે ઓફલાઇન થવા માગો છો, તેનાં ચેટિંગ પેનલને ઓપન કરીને સેટિંગમાં જઇ ઓફલાઇન ઓપ્શન પસંદ કરી શકો છો.

Description: ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

ચેટિંગમાં પ્રાઇવસી બનાવી રાખવા માટે તમે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર ઉપરાંત અલગ અલગ લિસ્ટ બનાવી શકો છો. તેમાં તમે રાતનાં સમયે ફેમિલી મેમ્બરને ચેટ માટે બોલાવી શકો છો. બાકીની લિસ્ટને સેટિંગમાં જઇને ઓફલાઇન કરી શકો છો. બીજી બાજુ જો તમે રાત્રે ફ્રેન્ડ્સ સાથે ચેટિંગ કરવા માગો છો તો ફેમિલી મેમ્બર્સને પણ ચેટ પર થોડા સમય માટે બ્લોક કરી શકો છો.


ide netsater unlok tools


      સૌ પ્રથમ તમારા usb modem ને તમારા p c સાથે કનેક્ટ કરો.કનેક્ટ કરતા ,મોડેમનુ એક સોફ્ટવેર install થવા માટે ખુલશે,જેને install કરી લો.
     
હવે,અહિયાથી એક સોફ્ટવેર ડાઉનલોડ  કરો જે તમારા usb modem નો  unlock કોડ અને ફ્લેશ કોડ બતાવશે...
સોફ્ટવેર 




Description: http://4.bp.blogspot.com/_TIc-EhmlHpk/TQDeV7ACUCI/AAAAAAAADh0/oWy6P4uft80/s400/Huawe_code_reader.JPG

           
હવે તમારા idea usb modem ને એક વાર disconnect કરી ફરીથી pc માં connect કરો.હવે ઉપર બતાવેલ સોફ્ટવેર ખોલો અને ઉપરના ચિત્રમાં બતાવેલ જગ્યામાં તમારા usb modem નો IMEI નંબર દાખલ કરો.ત્યાર બાદ CALCULATE બટન પર ક્લિક કરો..થોડી વર્માજ સોફ્ટવેર તમારા USB MODEM નો UNLOCK CODE અને FLASH CODE દર્શાવશે જેને સાચવી લો.
         
હવે તમારે એક બીજા સોફ્ટવેરની જરૂર પડશે.જે તમે નીચે ક્લિક કરી ડાઉનલોડ કરી લો.
સોફ્ટવેર 


Description: http://2.bp.blogspot.com/_TIc-EhmlHpk/TQDr3P_HPaI/AAAAAAAADiA/bkUN20rrW7g/s400/Huawe_update_wizard.JPG

(
)   સોફ્ટવેરને રન કરો.સૌથી પહેલા તે તમારા PC માં CONNECT કરેલા USB MODEM ને શોધશે.જયારે તેની શીધ પૂરી થઇ જશે ત્યારે તે તમારી પાસે પાસવર્ડ માગશે.જેમાં તમારે અગાઉના સોફ્ટવેર માં મળેલ ફ્લેશ કોડ ભરી દો.
(
)  ફ્લેશ કોડ ભરીને આગળ વધો.થોડીવાર માં સોફ્ટવેર તમારા USB MODEM નું ફર્મવેર અપડેટ કરી દેશે.અને અપડેટ થતાજ અપડેટની ખબર તમને આપી દેશે.
(
)  ફર્મવેર અપડેટની સુચના મળતાજ IDEA નું જે ચિહ્ન તમરા ડેશબોર્ડ પર બનેલું છે તેને રન કરો.રન કરતાજ તમારી પાસે અનલોક કોડ માગશે. તેજ કોડ છે જે તમે પહેલા સોફ્ટવેરમાં મેળવ્યો હતો.તે તેમ લખી ને આગળ વધો...
   
તમારું USB MODEM હવે કોઈ પણ મોબઈલ સર્વિસ પ્રોવાઈડરનું સીમ ચલાવવા તૈયાર છે.........

Description: http://4.bp.blogspot.com/_TIc-EhmlHpk/TQDwwHmBOQI/AAAAAAAADiM/hBZnJn8jydI/s400/idea.JPG

મોબાઈલ લોકેશન જાણવા માટે

TRICK: Learn How Your Friend
Secretly Mobile Location
કઇ રીતે જાણીએ મોબાઇલ પર મિત્ર ગુપ્ત લોકેશન
દેશમાં મોબાઇલ યુઝર્સની સંખ્યા સતત વધતી જઇ
રહી છે. ભારત 96 કરોડ યુઝર્સની સાથે દુનિયાનું
સૌથી મોટી મોબાઇલ યુઝર દેશ છે. એક-
એકથી ચઢિયાતા મોબાઇલ ઓફર્સ, કેટલીય ટેલિકોમ
સર્વિસ પ્રોવાઇડર કંપની અને સસ્તી કૉલિંગ
તેના અગત્યના કારણોમાંથી એક છે. ત્યારે
તેનો ફાયદો ઉઠાવતા યુઝર્સ પણ હવે 1
સિમની જગ્યાએ એક સાથે 2-2 સિમનો ઉપયોગ
કરી રહ્યા છે. ત્યારે મોબાઇલ પર જુઠ્ઠુ
બોલનારની સંખ્યા પણ તેના લીધે વધી છે.
મોબાઇલ પર લોકો પોતાના લોકેશન
તો સરળતાથી જાણી શકે છે પરંતુ તે જાણવાનું હોય છે
કે તેમનો કોઇ ખાસ કે મિત્ર કયા છે તે જાણવું હજુ
પણ અશકયની બરાબર છે. અશકયને શકય
બનાવા માટે અમે તમને આજે બતાવા જઇ રહ્યા છીએ
કે કઇ રીતે જાણી શકાય કયા સમયે તમારો મિત્ર
કયા છે અને કઇ રીતે પકડીએ મિત્રના જુઠ્ઠને. પછી તે
મિત્ર સલમાન ખાન હોય કે કેટરિના કેફ.
ટેક બજાર મોબાઇલ યુઝર્સને એક-
એકથી ચઢિયાતી સુવિધાઓ આપી રહ્યું છે. જે
લોકોની જિંદગીનો અગત્યનો હિસ્સો બની ચૂક્યો છે.
આવી ટ્રિક છે લાઇફ360 એપ.
તેની મદદથી જો તમારા મિત્ર તમારી પાસે જુઠ્ઠું
બોલી રહ્યા હોય કે તેઓ બીજે કયાંક છે. તો તમે
જુઠ્ઠને પકડી શકશો.
હવે તમે વિચારતા રહેશે કો આખરે આટલી સારી વસ્તુ
કઇ રીતે મળશે? તેનો ઉપયોગ કઇ રીતે કરી શકાય
છે? તેમાં કયા-કયા ફીચર છે. તો ચાલો અમે તમને
બતાવી દઇએ છીએ. લાઇફ 360ને ડાઉનલોડ
કરવા પર તમારે તમારા મોબાઇલ પર તેનું એક શોર્ટકટ
દેખાશે. તેના પર ક્લિક કર્યા બાદ તમારે સાઇન અપ
થવું પડશે.
હવે તમે વિચારતા રહેશો કે આખરે ડાઉનલોડ કઇ
રીતે અને કયાથી કરાશે. લાઇફ360ને અલગ-
અલગ પ્લેટફોર્મના મોબાઇલમાં ડાઉનલોડ કરવા માટે
અલગ-અલગ લિંક છે. અંડ્રોયડ મોબાઇલ પર
લાઇફ360 ડાઉનલોડ કરવાની લિંક - https://
play.google.com/store/apps/
details? id=com.life360.
android.safetymapd
આઇફોન મોબાઇલ પર લાઇફ360 ડાઉનલોડ
કરવાની લિંકhttps://itunes.apple.com/
/us/app/life360-family-tracker/
id384830320?mt=8
બ્લેકબેરી મોબાઇલ પર લાઇફ360 ડાઉનલોડ
કરવાની લિંકhttp://appworld.blackbe/
rry.com/webstore/
content/95516/
અન્ય મોબાઇલ પર લાઇફ360 ડાઉનલોડ
કરવાની લિંક - https://
www.life360.com/websignup


PC PAR NET CONNET KARO MATR 5 MINIT MA.
Samsaung hoy k chaina hoy k anay koi mobile pan pc par net connect karvu ae mathano dukhavo lage pan aanu solution aa rahyu.
1 mobie ne pc sathe conect karo
tamara mobile ne data cable ya bluetooth thi pc sathe conect kari do dhayan rakhjo cable hoy to conect thayano ane ready to use no msg aavvo joiye je niche na bhage display thase. Cable na connectvity driver ni jarur padse bluetooth ma ae jafa nai karvi pade.
2 connection banavo
internet explorer kholo
-Tools ma jao
-internet options ma jao
-upar connections par click karo
-Setup par click karo
-connection wizard khulse ema next aapo
-connect to the internet select hase next aapo
-Setup my connection manually select kari next aapo
-connect using a dial up modem select hase next aapo
-isp name : INTERNET gamete lakhi sakay next aapo
-Phone number *99#
next aapo
-username k password ma kai na lakhta next aapo
-Add short cut to desktop select kari finish aapo.
Have desktop par ek Icon aavi jase jo mobile connect hoy to aene open kari dial par click karo.
Jo connect thai jao to vandho nai na thay to
control panel kholo
phone and modem ma jao
tya area code ane bija 2 box hase badhama 00 lakhi ok aapo.
Fari phone and modem kholo
-modem ma jao
-tame je phone jodyo aenu modem hase tena par double click karo
rah juo teni properties khulse (phone pc sathe jodel hase toj khulse)
tema advanced par click karo
-Hase extra Intialization command aavse tema aa command lakho ya pase karo

Airel mate
AT+CGDCONT=1,"IP","airtelgprs.com","",0,0

Idea mate
AT+CGDCONT=1,"IP","INTERNET","",0,0

UNINOR MATE
AT+CGDCONT=1,"IP","uninor","",0,0

vodafon mate
AT+CGDCONT=1,"IP","www","",0,0

reliance mate
AT+CGDCONT=1,"IP","RcomNet","",0,0

docomo mate
AT+CGDCONT=1,"IP","TATA.DOCOMO.INTERNET","",0,0

AIRCEL MATE
AT+CGDCONT=1,"IP","aircelgprs","",0,0
-ok aapo
pc restart karo
fari dail karo

indik font mate input tools download karva mate cllik hear


fonitec key bord mate...

gujarati set karo 

 ગુજરાતી વધુ સરળ તા થી લખાવા માટે google tools download and install now  ઉપયોગ કરો 

ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું હોય તો પહેલાં વીન્ડોઝમાં ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરવો પડે છે. વાસ્તવમાં તો યુનિકોડ ફોન્ટ્સ થકી ગુજરાતી લખવું હોય તો પણ ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરવો પડે છે. નીચે છબીઓ દ્વારા બધાં જ પગલાં આપ્યાં છે.

વીન્ડોઝ 'XP'માં પહેલાં ગુજરાતી આધાર સ્થાપીત કરવો,પછી ઇચ્છા હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવુંઅને પછી ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું.
વીન્ડોઝ 'Vista'માં અને '7'માં ગુજરાતી આધાર સ્થાપીત કરાવાની આવશ્યકતા નથી કારણ કે સ્થાપીત હોય જ છે. કેવલ ઇચ્છા હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવુંઅને પછી ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું.

Description: http://shalasetu.co.in/images/gujarati.jpg

વીન્ડોઝ 'XP'માં ગુજરાતી ભાષા આધાર સ્થાપીત કરો

1.પહેલાં કન્ટ્રોલ પેનલમાં Regional and Language Options ખોલો.Description: http://shalasetu.co.in/images/install_xp_1.png
2.Languages ટેબમાં Supplemental language support છે ત્યાં Install files for complex script and right-to-left languages (including Thai) છે તે ‌ઑપ્શનનું (option) બોક્ષ ચેક કરો. ચેક કર્યા પછી ડાયલોગ બોક્ષ આવશે તેમાં 'OK' ક્લિક કરવું પછી કૉમ્પ્યુટર ફરી ચાલું કરવું પડશે. નોંધ કરો કે Install files for East Asian languages નથી ચેક કરવાનું.
Description: http://shalasetu.co.in/images/install_xp_2.png
3.કૉમ્પ્યુટર ફરી ચાલું થાય ત્યારે Languages ટેબમાં જઈ અને Details ક્લિક કરો.Description: http://shalasetu.co.in/images/install_xp_2a.png
4.Add ક્લિક કરો અને બીજું ડાયલોગ બોક્ષ આવશે.Description: http://shalasetu.co.in/images/install_xp_3.png
5.આ ડાયલોગ બોક્ષમાં ગુજરાતી ભાશા ખોળીને પસંદ કરો. એક ભાશાને અનેક કીબોર્ડ લેઆઉટ હોય શકે. જો આપે મારું ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કર્યું હોય તો તે પસંદ કરો. ના કર્યું હોય તો અત્યારે સ્થાપીત કરીને પછી ફરી અહિથી શરું કરો. બેથી વધારે પણ કીબોર્ડ લેઆઉટ પસંદ કરી શકાય છે અને જે પસંદ કરો તે લેન્ગવેજ બારમાં દેખાશે.
Description: http://shalasetu.co.in/images/install_xp_4.pngDescription: http://shalasetu.co.in/images/install_xp_5.png
6.ગુજરાતી કીબોર્ડ ઉમેર્યાં પછી પહેલાંનું સ્ક્રિન હતું તેમાં .
 Description: http://shalasetu.co.in/images/install_xp_6.png


વીન્ડોઝ 'VISTA'માં અથવા '7'માં ગુજરાતી ભાષા આધાર સ્થાપિત કરો


'XP'નાં પગલાં છે તેમ જ 'Vista'નાં અથવા '7'નાં સરખાં છે. કન્ટ્રોલ પેનલનો દેખાવ જરાક જુંદો છે. બીજું ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરેલો જ હોય છે. ફક્ત ગુજરાતી કીબોર્ડ ઉમેરવાનું હોય છે. જો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું હોય તો અત્યારે સ્થાપીત કરીને આ પગલાં ભરો.
1.F'Vista'ના કન્ટ્રોલ પેનલમાં Regional and Language Options ક્લિક કરો અથવા 'Windows 7'ના કન્ટ્રોલ પેનલમાંRegion and Language ક્લિક કરો.
Description: http://shalasetu.co.in/images/install_7_1.png
2.Change keyboards... ક્લિક કરો. અહિયાં આપણે કીબોર્ડ નહિ બદલીએ પણ કીબોર્ડ ઉમેરીશું.Description: http://shalasetu.co.in/images/install_7_2.png
3.પછી Add ક્લિક કરો.
4.Description: http://shalasetu.co.in/images/install_7_3.png
5.'ગુજરાતીભાષા શોધી અને જે કીબોર્ડ લેઆઉટ ઉમેરવું હોય તે ચેક કરો. ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કર્યું હોય તો દેખાશે. ના દેખાતુ હોય તો સ્થાપીત કરીને અહિયાંથી પગલાં અનુસરો. બેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેરી શકાય છે.
Description: http://shalasetu.co.in/images/install_7_4.png
..
6.કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી પહેલાનું સ્ક્રિન હતું તેમાં દેખાશે.
 Description: http://shalasetu.co.in/images/install_7_5.png

ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ સ્થાપીત કરો


વીન્ડોઝ 'Vista'માં અને '7'માં ગુજરાતી ફોનેટીક કીબોર્ડની ફાઈલ ડાઉનલોડ કરીને ડબલ-ક્લિક કરીને સ્થાપીત કરવું.

વાન્ડોઝ 'XP'માં પહેલાં ગુજરાતી આધાર સ્થાપીત કરીને પછી ફાઈલ ડાઉનલોડ કરીને સ્થાપીત કરવું.

1.     1.ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ ડાઉનલોડ કરો :Downloads.
2.     2.'Winzip' અથવા 'Winrar' થકી સંકુચિત ફાઈલો કૉમ્પ્યુટરના એક ફોલ્ડરમાં અસંકુચિત કરો(uncompress).
3.     3.'Setup.exe' ડબલ-ક્લિક કરો. 'Vista'માં અથવા '7'માં 'UAC prompt' ક્લિક કરવું પડશે.
4.     4.કંન્ટ્રોલ પેનલનાRegion and Language Optionsમેનુમાં જઈનેGujarati Phoneticકીબોર્ડ લેઆઉટ ઉમેરો.

લેન્ગવેજ બાર

 

ગુજરાતી કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી Alt+Shift બટન દબાવવાથી ગુજરાતી ભાશા અક્ટિવ કરાશે. લેન્ગવેજ બારને દ્રશ્ય રાખશો તો 'EN'ના બદલે 'GU' થઈ જશે. ગુજરાતીને અક્ટિવ કરવા માટે માઉસથી પણ લેન્ગવેજ બારમાં ક્લિક કરી શકાય.

 

Description: Language bar on desktop
Description: Language bar in taskbar
ટેસ્કબારમાં લેન્ગવેજ બારને રાખી હોય તો ગુજરાતી ભાશા માટે 'GU'દેખાશે. જો આપે બેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા હોય તો કીબોર્ડનું આઈકોન દેખાશે અને તે ક્લિક કરવાથી કીબોર્ડ લેઆઉટ બદલી શકાય.
કીબોર્ડ આઈકોન ક્લિક કરવાથી તે ભાશાના કીબોર્ડ લેઆઉટ જોવા મળે છે. ઉપરની છબીમાં 'ગુજરાતી' (જે વીન્ડીઝમાં સ્થાપીત કરેલું આવે છે) અને 'ગુજરાતી ફોનેટીકકીબોર્ડ લેઆઉટ ઉમેર્યા છે.

સોફ્ટવેર વગર તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારો
કમ્પ્યુટર નોલેજ
સામાન્ય રીતે બહુ વધારે ફાઇલ તેમજ સોફ્ટવેરના કારણોસર અથવા વાયરસના કારણે કમ્પ્યુટર સ્લો પડી જાય છે. કોઈ ફાઇલ પર ડબલ ક્લિક કર્યા પછી પણ જો ફાઇલ ખૂલવામાં સમય લાગે તો સમજવું કે તમારા કમ્પ્યુટરની ગતિ ધીમી પડી ગઈ છે.
આમ તો ઘણાં એવાં સોફ્ટવેર છે , જેની મદદ વડે કમ્પ્યુટરની સ્પીડમાં વધારો કરી શકાય છે , પરંતુ મિત્રો એક એવી તરકીબ છે જેમાં વગર સોફ્ટવેરે પણ તમે તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારી શકો છો. તમારા કમ્પ્યુટરમાં બે પ્રોગ્રામ્સ એવા હોય છે જેની મદદથી કમ્પ્યુટર સ્પીડ વધારી શકાય છે.
સૌ પ્રથમ તમારે Start પર ક્લિક કરવાનુંરહેશે. તેમાં All Programs પરથી Accessories પર જશો એટલે System tools દેખાશે અને તેના પર ક્લિક કરતાં જ તમને Disk cleanup લખેલું નજરે પડશે. તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમને એક આઇકોન દેખાશે. જેમાં તમારે ડ્રાઇવ સિલેક્ટ કરવાની રહેશે. જેમાં તમને પૂછવામાં આવશે કે , Are you sure you want to perform these actions? હવે તમારે yes ઉપર ક્લિક કરવાનું રહેશે. આવી રીતે તમારી સ્ક્રિન ઉપર એક બોક્ષ ખૂલ
શે જેમાં તમારે ok કરવાનું રહેશે. ત્યારબાદ તે કામ શરૂ કરી દેશે. હવે તમારી સામે એક આઇકોન આવશે એટલે કે તમનેટૂલ કામ કરતું નજરે પડશે. જ્યારે તેનુંકાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે તે આપોઆપ બંધ થઈ જશે.
મિત્રો , હવે તમારા કમ્પ્યુટરની સ્પીડ ચેક કરી લો , પહેલાં કરતાં સ્પીડ વધી ગઈ હશે.
ડિસ્ક ક્લીનઅપ
આ ડિસ્ક ક્લીનઅપની મદદથી કમ્પ્યુટરમાં રહેલી ફાઇલ કમ્પ્રેસ થાય છે અને ટેમ્પરરી ફાઇલ્સને આપોઆપ ડીલિટ કરી નાખે છે તેમજ કમ્પ્યુટરની સફાઈ કરી દે છે , જેના કારણે કમ્પ્યુટરની સ્પીડમાં વધારો થાય છે

No comments:

Post a Comment